Follow the work
Home/Activities
Public life & community service

સમાજ જીવન માટે ઉપયોગી સામાજીક અને રાજકીય પ્રવૃત્તિઓ

Activities

A record of the camps, movements, public initiatives and community work that have shaped a lifetime of service across Sanand and Gujarat.

13 activities
01
Social

વિધવા સહાય કેમ્પ

02
Social

વય વંદના યોજના

03
Social

નવી જુની શરત કેમ્પ કરાવી ખેડુતોના પ્રશ્નોના વિતરણ માટેના કેમ્પ

04
Social

ખેડુતોના ખેતર સુધી નર્મદાના નીર પહોંચાડવાનું કામ

05
Social

આરોગ્ય લક્ષી સહાય કેમ્પ

06
Social

ખેડૂતોના વિજ જોડાણ અપાવવા માટેની ઝુંબેશ

07
Social

બેટી પઢાઓ બેટી બચાવો અભિયાન

08
Social

જરૂરિયાત મંદ દર્દીઓને તત્કાલીન મુખ્યમંત્રીશ્રી રાહતનિધિમાંથી આર્થિક સહયોગ મોટે પાયે અપાવવાનું કામ

09
Social

ઉજ્વલા યોજનાના ગામડે –ગામડે કેમ્પ કરી ગેસ કીટ વિતરણનું કામ

10
Social

ઉજાલા યોજના ના ગામડે – ગામડે કેમ્પ કરી લાભાર્થીઓને એલ.ઈ.ડી.વિતરણનું કામ

11
Social

અમદાવાદ જીલ્લા ભાજપ પ્રમુખ તરીકે સૌ પ્રથમ પેજ પ્રમુખની 15000 ઉપર લેમીનેશન શીટ બનાવી જીલ્લાના દરેક પેજ પ્રમુખને કાર્ડ આપવાનું કામ

12
Social

આંગણવાડીના બાળકોને કઠોણ વિતરણનું કામ

13
Social

અત્યાર સુધીમાં કુલ 2547 દિકરીઓના સર્વજ્ઞાતિ સમુહ લગ્ન કરાવી કોમી એકતાનું ઉદાહરણ પૂરુ પાડવાનો નમ્ર પ્રયત્ન કરેલ છે.

Be part of it

Want to volunteer or support the work?

Get in touch
Stay informed

Follow the work. Be part of the change.

123 Today's Visitors
1540 Monthly Visitors
1540 Yearly Visitors
1540 Total Visitors